સર્જકના શબ્દોના ચિતરામણમાં કોણ છે ?

વિવેકે મારા પ્રિય ગઝલકાર મનોજ ખંડેરિયાની એક અદ્ભુત ગઝલ પોસ્ટ કરી છે. એનો એક શેર છેઃ

આ બધા શબ્દોનું ચિતરામણ કરી
મેં જ આ કાગળ ઉપર દોર્યો મને.

મનોજની ગઝલોના શબ્દો સચોટ શબ્દચિત્રો દોરે છે.

મનોજનો પ્રાણ વાયુ ગઝલ છે, અને ગઝલનો પ્રાણ વાયુ શબ્દો છે.

સિદ્ધહસ્ત ગઝલકાર મનોજની ગઝલોમાં શબ્દોનું નકશીકામ નજાકતભર્યું હોય છે.

આ શેરમાં મનોજ એના સર્જનનું એક રહસ્ય છતું કરે છે. ગઝલના શબ્દોના ચીતરામણમાં મનોજ જ હોય છે! પ્રશ્ન થાય કે આ કઈ રીતે?

દરેક મહાન સર્જક એનાં સર્જનોમાં અચૂક હાજર હોય છે. સહૃદયી વાચક સર્જકમય થઈને સર્જનમય થાય તો સર્જક સાથે એ જરૂર આત્મિયતા સાધી શકે.

આ લખનારનો એ જાત અનુભવ છે! આદિલ, મનોજ તથા કેટલાક અન્ય સર્જકો સાથે એણે આત્મિયતા અનુભવી છે.
મનોજ ખંડેરિયાની ગઝલની લીંકઃ
http://layastaro.com/?p=13207
 
ગઝલના પ્રથમ શેર વિશેના લખાણની લીંકઃ
https://wordpress.com/post/12559172/8289/
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: