ગઝલનો સાક્ષાત્કાર !

વિવેકે હરીશ ઠક્કરની ગઝલ પોસ્ટ કરી છે. પ્રથમ શેર છેઃ

જિંદગી સાક્ષાત્ થાતી હોય છે,
પણ પ્રસંગોપાત થાતી હોય છે. 

ગઝલનો સાક્ષાતકાર કરાવે છે આ ગઝલ !

વિવેકનો આસ્વાદનો સ્વાદ પણ અનોખો છે!

જેમ દૈવી અવતારો અનેક હોય છે એમ ગઝલના સાક્ષાત્કારો પણ ઘણા હોય છે. સાક્ષાત્કારનું આ ગઝલ એક ઉદાહરણ છે.
અલબત્ત ગઝલનો સાક્ષાત્કાર “પ્રસંગોપાત” થાતો હોય છે !
હરીશ ઠક્કરની ગઝલની લીંકઃ
http://layastaro.com/?p=13161
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s


%d bloggers like this: