ગાંધી જયતી ગીતમાં … !

ગાંધી જયંતીને ગીતમાં ઊજવતી જુગતરામ દવેની કૃતિ વિવેકે પોસ્ટ કરી છેઃ
http://layastaro.com/?cat=1056

મારા સ્વ. પિતાજી શ્રી હરિભાઈ જ. પરીખે ગાંધીજીની ત્રણ વખત મુલાકાત લીધેલી. મને એમણે બળપણથી જ ગાંધીજીનો પરિચય કરાવ્યો હતો.

રીચર્ડ એટનબરોની “ગાંધી” ફિલ્મે મને એ કક્ષાની “વિવેકાનંદ” ફિલ્મ બનાવરાવવાની પ્રેરણા આપેલી. ફિલ્મ માટે અંગ્રેજીમાં ૧૯૯ પાનાની પટકથા પણ લખી છે.

ફિલ્મ વિષે મેં લખેલો “An Open Letter to Prime Minister Modi” http://www.IndiaWest.com પર  e-Paper પર ક્લિક કરીને સપ્ટેમ્બર ૨૫, ૨૦૧૫ના અંકમાં પૃષ્ઠ ૬ તથા ૧૬ પર વાંચશો.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: