મહાપાપ ! (ચતુર્શબ્દ મુક્તક)

મહા
પાપ
છે
અન્નવ્યય !

નોંધઃ ભગવદ્ગોમડલ મહાકોશમાં “વ્યય” શબ્દના આ અર્થ પણ છેઃ “અંત; વિનાશ; નાશ.”
વ્યય એટલે બગાડ!
પૂજ્ય શ્રી ડોંગરે મહારાજે એમની ભાગવત કથામાં કહ્યું છે કે જે અન્નનો બગાડ કરે છે એ બીજા જન્મમાં ભીખારી બને છે!
અન્ન દેવ છે જેનાથી આપણા તન અને મનનું પોષણ થાય છે. અન્નનો બગાડ એ મહાપાપ છે!
આ ચતુર્શબ્દ મુક્તક પૂજ્ય શ્રી ડોંગરે મહારાજના ચરણોમાં અર્પણ કરું છું.
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: