નામ વિષે વાર્તા !

ગિરીશ મારું નામ છે.
ગિરીશ શિવનું નામ છે.
પર્વત પર શિવ-વાસ છે.
કૈલાસ એનું નામ છે.
કૃષ્ણ પણ ગિરીશ છે.
ગિરી ગવર્ધન-ધારી છે.
કૃષ્ણ કહે છે આઃ
ઇન્દ્ર-પૂજા કરશો ના
પૂજો ગિરી ગોવર્ધનને
ગાયોને તૃણ આપે જે
કોપે ઇન્દ્ર ને વરસાદે
વાવાઝોડાંની સાથે
વસમો દિન વ્રજને આપે
કૃષ્ણ  એક જ આંગળીએ
ઊચકી લે ગોવર્ધનને
વ્રજવાસીઓ પર્વત નીચે
સલામત કૃષ્ણકૃપાથી છે
ટેકવે કોઈ વ્રજવાસીઓ
પર્વત નીચે લાકડીઓ !
નોંધઃ તમે પણ તમારા નામની “ગીતમાં વાર્તા” તમારાં માતા પિતાની મદદ લઈ લખી શકો છો.
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: