આ તે કૈં રચના કહેવાય !

વિવેકે મનહર મોદીની આ અકવિતા પોસ્ટ કરી છે.
http://layastaro.com/?p=13052
વિવેકે આસ્વાદ નથી કરાવ્યો એ સારું જ કર્યું છે. કદાચ વિવેકને આસ્વાદ કરાવવા જેવું કંઈ નહીં જડ્યું હોય!
એ ગમે તે હોય પણ મનહર મોદીના શબ્દો મને સમજાયા નહીં.
એવું પણ બને કે કવિ પોતે જ પોતાના શબ્દોને ન સમજી શકે! અને વાચકો શબ્દો સમજે છે એમ બતાવવા એના જુદા જુદા અર્થો કાઢ્યા કરે!
ગાંધીજી કહેતા કે કવિતા કોશિયો પણ સમજી શકે એવી હોવી જોઈએ.
કોશિયો ન સમજી શકે એવા શબ્દો કોઈ કોશિયાને સમજાવવા જાય તો કદાચ એ મોં ફેરવી લેશે!
પણ એને સમજાય એવાં અને ગમતાં ગીતો એ ગણગણશે!
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: