અમેરિકામાં એક અદભુત ઘટનાઃ ડાયસ્પોરા પુસ્તક મેળો !

“ગુજરાત ટાઈમ્સ”ના ઓગસ્ટ ૭, ૨૦૧૫ના અંકમાં આ વાંચ્યુંઃ

“નોર્થ અમેરિકામાં પ્રથમ વાર તા. ૨૨ અને ૨૩ ઓગસ્ટના રોજ નાટ્ય મહોત્સવ અને ડાયસ્પોરા પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. કર્ની મંદિર, ન્યુ જર્સી મંદિરના લાભાર્થે યોજાનારા આ નાટ્યમહોત્સવ-૨૦૧૫ના એક ભાગરૂપે દરિયાપારના સર્જકો માટે પ્રથમ વાર પુસ્તકમેળાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.”
પુસ્તકમેળાનું સ્ંચાલન અને વ્યસ્થા અમૃત હઝારી કરી રહ્યા છે.
આ લખનારે અમૃત હઝારીનાં પુસ્તક અવલોકનો “ગુજરાત દર્પણ”ની વેબ સાઈટ પર રસપૂર્વક વાંચ્યાં છે. એમનો. પુસ્તકપ્રેમ દાદ માગી લે છે.
કૌશિકભાઈ અમીને આ લખનારના પુસ્તક “આદિલના શેરોનો આનંદ”ની પાંચ નકલો પુસ્તકમેળા માટે આપી છે. આદિલના શેરોનો આનંદ વિશે આ લિંક પર જરૂર વાંચશોઃ
https://girishparikh.wordpress.com/2013/01/13/%e0%aa%86%e0%aa%a8%e0%aa%82%e0%aa%a6%e0%aa%a6%e0%aa%be%e0%aa%af%e0%aa%95-%e0%aa%86%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b2%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b6%e0%ab%87%e0%aa%b0%e0%ab%8b%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%86/
અમૃતભાઈને મેં લખેલા ઇ-મેઈલમાંથીઃ
“અમેરિકામાં વસતા ગુજરાતી સર્જકોનાં પુસ્તકોનો પ્રથમ “પુસ્તક મેળો” અમેરિકામાં યોજાય છે એ અદભુત ઘટના છે. આ વિશે વધુ જાણવા આતુર છે.
રજૂ થયેલાં પુસ્તકોમાંથી સહુથી વધુ વેચાતાં ૧૦ પુસ્તકો અને દરેકનું કેટલાં પુસ્તકોનું વેચાણ થયું એ જણાવવા કૃપા કરશો.
લિ. ગિરીશના પ્રણામ.”
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: