આમાં આપને રસ છે ?

પ્રશ્નઃ એવું શું છે જેમાં બધાને રસ હોવો જોઈએ પણ ભાગ્યે જ કોઈને એમાં રસ હોય છે?
ઉત્તરઃ પોતાનું મૃત્યુ !

આદિલના અમર શેરોમાંથી એક શેર યાદ આવે છેઃ

મૃત્યુની આદિલ કરો તૈયારીઓ
જીવવાનું પણ મનોબળ આવશે.

મૃત્યુ અનિવાર્ય છે એ તો સહુ કોઈ જાણે છે. આપને આપના મૃત્યુમાં રસ છે? તો કોમેન્ટ રૂપે લખો આપના વિચારો. આપે જીવનના અંતીમ સંગીતને મધુર બનાવવા કેવી અને કેવી રીતે તૈયારીઓ કરી છે  એ વિશે જરૂર લખશો.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: