ભીતરનો ભિક્ષુક ! (ચતુર્શબ્દ મુક્તક)

ભીતરનો
ભિક્ષુક
મંદિરમાં
જાય !
નોંધઃ તીર્થેશે લયસ્તરો પર વિપિન પરીખનું નાનકડું પણ અર્થસભર કાવ્ય પોસ્ટ કર્યું છે. લીંકઃ
http://layastaro.com/?p=12985
વિપિન પરીખ મારા પ્રિય કવિઓમાંના એક છે. એમના આ કાવ્ય પરથી સ્ફૂરેલું ઉપરનું ચતુર્શબ્દ મુક્તક એમને અર્પણ કરું છું.
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: