પહેરેલ કપડે નગ્ન ! (ચતુર્શબ્દ મુકતક)

“એપલવોચ
વિના
હું
નગ્ન !”

નોંધઃ “I feel naked without a watch.” –Alexander Bock
(“મને લાગે છે કે (એપલ)વોચ વિના હું નગ્ન છું.” –અલેક્સઝાન્દર બોક)
(એપ્રિલ ૯, ૨૦૧૫ના Reutersના રીપોર્ટમાંથી.)

કોઈ કપડાં પહેર્યા વિના નગ્ન હોય એ સમજી શકાય પણ એપલવોચ પહેર્યા વિનાનો પણ નગ્ન!

આ ચતુર્શબ્દ મુક્તક  Reuters, Alexander Bock તથા જે કોઈને લાગતું હોય કે એપલવોચ પહેર્યા વિના એ નગ્ન છે એ સહુને અર્પણ કરું છું.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: