Archive for માર્ચ, 2015

ઈન્સાફકા મંદિર હૈ યે … (ચતુર્શબ્દ મુકતક)

માર્ચ 20, 2015

ઈન્સાફનું
મંદિર
ભગવાનનું
ઘર.

નોંધઃ મહેબુબખાનની “અમર” ફિલ્મનું ગીત “ઈન્સાફકા મંદિર હૈ યે , ભગવાનકા ઘર હે …” મને અત્યંત પ્રિય છે. દિલીપકુમાર, મધુબાલા અને નીમ્મીના ઉત્કૃષ્ટ અભિનયથી ઓપતું, તથા શકીલના શબ્દો, નૌશદના સ્ંગીત અને રફીના સૂરથી મઢેલું આ ગીત ફિલ્મની કથાનું જ અવિભાજ્ય અંગ બની જાય છે.
આ ચતુર્શબ્દ મુક્તક મહેબુબખાન, દિલીપકુમાર, મધુબાલા, નીમ્મી, શકીલ બદાયુની, નૌશાદ  રફી અને  ટીમના અન્ય સભ્યોને ને અર્પણ કરું છું.

Advertisements

“માણસાઈના દીવા” (ચતુર્શબ્દ મુક્તક)

માર્ચ 20, 2015

મહારાજ,
મેઘાણીના
“માણસાઈના
દીવા”

નોંધઃ ઝવેરચંદ મેઘાણી રચીત “માણસાઈના દીવા” પુસ્તકમાં પૂજ્ય રવિશંકર મહારાજના અદભુત જીવનપ્રસંગો છે.

ઉપર … નીચે … ! (ચતુર્શબ્દ મુક્તક)

માર્ચ 19, 2015

ઉપર
નીચે … !
નીચે
ઉપર … !

માને પ્રાર્થના (ચતુર્શબ્દ મુક્તક)

માર્ચ 19, 2015

માતા
રાખો
લાજ
અમારી.

જગજ્જનની (ચતુર્શબ્દ મુક્તક)

માર્ચ 18, 2015

જગજ્જનની
ના
છોડે
બાળક.

લેખકને પ્રાણપ્રશ્ન ! (ચતુર્શબ્દ મુક્તક)

માર્ચ 18, 2015

લખું
હું
શા
માટે ?

શ્રેષ્ઠ ચતુર્શબ્દ મુક્તક ! (ચતુર્શબ્દ મુક્તક)

માર્ચ 17, 2015

ચતુર્શબ્દબીજ
શ્રેષ્ઠ
ચતુર્શબ્દમુક્તકમાં
હોય !

ભજનકાર મુસ્લીમ ત્રિપુટી ! (ચતુર્શબ્દ મુક્તક)

માર્ચ 17, 2015

શકીલ
નૌશાદ
રફીનાં
ભજ્ન !

માની હુંફ (ચતુર્શબ્દ મુક્તક)

માર્ચ 16, 2015

મારી
પાસે
મા
છે.

ચતુર્શબ્દ મુક્તકનાં ચાર અંગ !

માર્ચ 16, 2015

માનશો? ચાર શબ્દોના બનેલા ચતુર્શબ્દ  મુક્તકનાં ચાર અંગો હોઈ શકે.

૧.  શીર્ષકઃ  જેમ કેટલીક ગઝલોનાં શીર્ષક “ગઝલ” હોય છે એમ ચતુર્શબ્દ મુક્તકનું શીર્ષક પણ “ચતુર્શબ્દ મુક્તક” હોઈ શકે. પણ મુક્તકના હાર્દ પ્રત્યે સંકેત કરતું કે હાર્દ રજૂ કરતું થોડા જ શબ્દો વાળું શીર્ષક યોગ્ય ગણાય.

૨.  ચતુર્શબ્દ મુક્તક.

૩.  નોંધઃ  મુકતક વિશે સર્જકની ટૂંકી નોંધ.

૪.  પ્રતિભાવોઃ  વાચકોના મુક્તક વિશે વિચારો.

અલબત્ત, ૩ અને/અથવા ૪ દરેક ચતુર્શબ્દ મુક્તકનાં અંગ ન પણ હોય.