લડાઈનું મૂળ ! (ચતુર્શબ્દ મુક્તક)

કદાચ
હાંસી
કરે
લડાઈ !

નોંધઃ કહેવતઃ લડાઈનું મૂળ હાંસી!
દ્રૌપદીએ દુર્યોધનની હાંસી કરી અને પરિણામ શૂ આવ્યું એ આપણે જાણીએ છીએ.
પણ “કદાચ” શા માટે? મજાકની મજા માણી શકો તો લડાઈ ન થાય.
મારા એક મજાકિયા મિત્ર મજાક કરે ત્યારે સામી વ્યક્તિને ખોટું ન લાગી જાય એટલે મજાક કરતાં પહેલાં કહેતાઃ હવે મજાક કરું છું!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: