ગિરીશનાં ચતુર્શબ્દ મુક્તકો માણો ! (ચતુર્શબ્દ મુક્તક)

માણો
ગિરીશનાં
ચતુર્શબ્દ
મુક્તકો !

નોંધઃ www.GirishParikh.wordpress.com બ્લોગ પર આ લેખક ચતુર્શબ્દ મુક્તકો પોસ્ટ કરી રહ્યો છે. પોસ્ટ થયેલાં (અને પ્રભુકૃપાથી થનારાં) ચતુર્શબ્દ મુક્તકોનું ભાવી તો આ લેખક જાણતો નથી — પણ જો એનો સ્ંગ્રહ પ્રગટ થાય તો એમાં પ્રથમ ચતુર્શબ્દ મુક્તક આ હોઈ શકે.
મા સરસ્વતીની કૃપાથી “ચતુર્શબ્દ મુક્તક”ના કાવ્યપ્રકારના શ્રી ગણશ આ લેખકે કર્યા છે. અલબત્ત, માતૃભાષા ગુજરાતી ઉપરાંત અન્ય ભાષાઓમાં પણ ચતુર્શબ્દ મુક્તકો લખી શકાય. આ લેખકે એમનાં થોડાં ચતુર્શબ્દ મુક્તકોના અંગ્રેજી અનુવાદો પણ આ બ્લોગ પર પોસ્ટ કર્યા છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: