સ્વ. ડો. હરીશભાઈ પોરેચાને શ્રદ્ધાંજલિ

સ્વ. ડો. હરીશભાઈ પોરેચાને શ્રદ્ધાંજલિ
મોડેસ્ટો, કેલિફોર્નિયામાં રહેતા ગિરીશ પરીખ અને હસુ પરીખ સ્વ. ડો. હરીશભાઈ પોરેચાને શ્રદ્ધાંજલિ પાઠવે છે.
ગિરીશભાઈના ઘેર દર રવિવારે સવારે શ્રી રામકૃષ્ણ પરિવારનો સત્સંગ થાય છે. એમાં હરીશભાઈ માટે પ્રાર્થના કરી હતી.
જુલાઈ ૨૦૦૮માં ગિરીશભાઈ મોડેસ્ટોમાં રહેવા આવ્યા ત્યારે સેક્રામેન્ટો, કેલિફોર્નિયાની વેદાંત સોસાઈટીના સ્વામી પ્રપન્નાનંદજી મહારાજે એમને જણાવ્યું હતું કે મોડેસ્ટોમાં સ્વામી વિવેકાનંદના ચાહકો રહે છે એમાં ડો. હરીશ પોરેચા પણ છે. સ્વામી પ્રપન્નાનંદજી મહારાજ જ્યારે મોડેસ્ટો આવતા ત્યારે હરીશભાઈને ત્યાં ઊતરતા.
ઓકલેન્ડ, કેલિફોર્નિયામાં સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી ઊજવાઈ ત્યારે ગિરીશભાઈ અને એમનાં પત્ની હસુ હરીશભાઈ સાથે એ કાર્યક્રમમાં ગયાં હતાં.
હસુ અને ગિરીશ હરીશભાઈના આત્માને શાંતિ મળે એ માટે અને એમની આધ્યાત્મિક પ્રગતિ ચાલુ રહે એ માટે પ્રભુને પ્રાર્થના કરે છે, હસુ અને ગિરીશ હરીશભાઈના પરિવાર, સગાંસંબંધીઓ, મિત્રો, અને પેશન્ટોને આ દુખ સહન કરવાની પ્રભુ શક્તિ આપે એ માટે પ્રાર્થના કરે છે.
Tribute to Late Dr. Harishbhai Porecha 
Girish Parikh and Hasu Parikh who live in Modesto, California, offer tribute to late Dr. Haishbhai Porecha.
In the home of Girishbhai is held the Satsanga of Sri RamaKrishna Parivar on every Sunday morning. Prayer was done for Harishbhai in it.
When Girishbhai came to live in Modesto in July 2008, Swami Prapannanandaji Maharaj of Vedanta Society of Sacramento, California, informed him that  Dr. Harishbhai Porecha is among the devotees of Swami Vivekananda living in Modesto. When Swami Prapannanandaji Maharaj came to Modesto, he used to live in the home of Harishbhai.
When the 150th birth anniversary of Swami Vivekananda was celebrated in Oakland, California, Girishbhai and his wife Hasu went with Harishbhai to attend it.
Hasu and Girish pray to the Almighty for the peace of the Atma of Harishbhai, and for his continuing spiritual progress. Hasu and Girish also pray to the Almighty to give strength to the family, relatives, friends, and patients of Harishbhai to give strength to bear this loss.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: