ચાલો, ભાષાનું ગૌરવ વધારીએઃ ૭

ગુજરાતી ભાષાના આશસ્પદ નવોદિત સર્જકોને આર્થિક સહાય આપવી જોઈએ. એમનાં સર્જનો પ્રકાશિત થવાં જોઈએ અને એમનો પ્રસાર પણ થવો જોઈએ. ભવિષ્યમાં નવોદિત સર્જકોમાંથી જ એક કે વધુ નોબેલ પ્રાઈઝ જીતે!

લોકસમુદાયને આકર્ષે એવાં સાહિત્ય સંમેલનો પણ ગુજરાતી ભાષાનું ગૌરવ વધારી શકે.

અનેક મોટાં શહરોમાં ગુજરાતી સમાજ હોય છે. આ સમાજો પણ એક બીજાને સહકાર આપી ગુજરાતી ભાષાનો પ્રસાર અને પ્રચાર કરી શકે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: