અનેક નામ !

કોઈ કહે આબ
કોઈ કહે પાની
કોઈ કહે જળ
કોઈ કહે વારિ
કોઈ કહે વોટર
કોઈ કહે એક્વા
વસ્તુ છે એક
નામ છે અનેક
નામ ભગવાનનાં
એમ છે અનેક !

નોંધઃ શ્રી રામકૃષ્ણ પરમહંસના ઉપદેશને આધારે આ કાવ્યની રચના કરી છે. શ્રી રામકૃષ્ણના ચરણકમળમાં આ કાવ્ય અર્પણ કરું છું.

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: