વોન્ટેડઃ ગુજરાતી પુસ્તક પ્રસાર એક્સપર્ટ (૧)

 
સપનાબહેનને બીજો કાવ્યસંગ્રહ [“સમી સાંજનાં સપનાં”] પ્રગટ કરવા બદલ અભિનંદન. એમના પ્ર્થમ કાવ્યસંગ્ર્હ “ખૂલી આંખનાં સપનાં” બે વખત વાંચીને એનો રીવ્યૂ આ બ્લોગ http://www.GirishParikh.wordpress.com પર પોસ્ટ કરેલો. આ બ્લોગના “ગિરીશના ભાવ પ્રતિભાવ” વિભાગમાં જરૂર વાંચશો. પોસ્ટનું નામ છેઃ ‘સપના’ વિજાપુરાનાં ‘ખૂલી આંખનાં સપનાં’ (ગિરીશના ભાવ પ્રતિભાવ).
સપનાબહેને મને કહેલું કે માર્કેટીંગમાં એ કાચાં છે. પ્રભુને પ્રાર્થના કરું છું કે એમને કોઈ માર્કેટીંગ એક્સપર્ટ મળે અને એમનાં બન્ને પુસ્તકો લાખ્ખોની સ્ંખ્યામાં વેચાય! ગુજરાતીભાષાનો એ ચમત્કાર ગણાશે.
અશક્ય લાગતું આ સપનું જરૂર સાચું થઈ શકે.
લીંકઃ http://kavyadhara.com/?p=4495#comments
–ગિરીશ પરીખ
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: