સાત સવાયા શેર

www.LayaStaro.com વેબ સાઈટ પર ડીસેમ્બર ૬, ૨૦૧૩થી “સવા-શેર” નામથી રોજ એક એમ સાત દિવસ સુધીમાં સાત શેર, એમના વિશે લયસ્તરો-ટીમનું ચિંતન તથા ભાવકોના પ્રતિભાવો પોસ્ટ થશે. લયસ્તરો ટીમના સભ્યો એમને મનગમતા શેર પોસ્ટ કરશે — એમની દૃષ્ટિએ એ સવાયા શેર છે એટલે આ શેરસપ્તકનું નામ “સવા-શેર” ઉચિત છે.

આપની દૃષ્ટિએ જે સવાયો શેર હોય એ પ્રતિભાવ આપી જણાવશો તો આ બ્લોગ પર પોસ્ટ કરવા પ્રયત્ન કરીશ. આપ એ શેરને શાથી સવાયો શેર ગણો છો એ વિશે પણ ટૂંકમાં જરૂર લખશો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: