સઘળું પીળું !?

સુવર્ણયુગમાં

સઘળું

શાને
પીળું !?
નોંધઃ ઓક્સફર્ડ ક્લબ (www.OxfordClub.com)ના ડીરેક્ટર એલેક્સ ગ્રીને “An Embarrasment of Riches” નામનું નવું પુસ્તક પ્રગટ કર્યું છે જે http://www.Amazon.com પરથી મળે છે. પુસ્તકમાંના એના વિશેના લખાણમાં આ અવતરણ વાંચ્યુંઃ “People who live in a Golden Age usually go around complaining how yellow everything looks.” –Randall Jarrell (સુવર્ણયુગમાં રહેતા લોકો મોટે ભાગે બબડતા હોય છે કે બધું કેવું પીળું દેખાય છે.) આ ચતુર્શબ્દ મુક્તક આ અવતરણ પરથી સ્ફૂર્યું છે. એલેક્સ ગ્રીન તથા રેન્ડોલ જેરલને આ મુક્તક અર્પણ કરું છું.
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s


%d bloggers like this: