માયાપટ (૩૫)

“છેલ્લાં બાર વર્ષમાં તમને પહેલ વહેલા જ ભગવાનને પ્રાર્થના કરતા સાંભળ્યા! ભગવાન તમને શા માટે સાંભળે?” મોહિનીએ ટોણો માર્યો.

“જોરથી બૂમ પાડી બાળકોને પ્રાર્થના કરવાનું કહે. માત્ર ભગવાન જ એમને બચાવી શકે એમ છે.” પાણીમાં ગોથાં ખાતાં બાળકોને બતાવીને નારદ બોલ્યા. “ભગવાન બાળકોની પ્રાર્થના સાંભળે છે,” નારદે ઉમેર્યું. [બાળકોએ પ્રાર્થના કરી, અને ભગવાને એ સાંભળી?]

(વધુ હવે પછી …)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: