વરસાદ થોડો વખત અટકી ગયો અને નારદને નવેસરથી લગ્નજીવન શરૂ કરવાની જાણે કે ઈચ્છા થઈ આવી! પણ વરસાદનાં ઝાપટાં વાવાઝોડા સાથે ફરીથી શરૂ થયાં, અને નારદ મોહિનીનાં નીચેનાં વાક્યો સાંભળી સ્વપ્નભૂમિમાંથી ધરતી પર પટકાયા! [શું હતા એ શબ્દો?]
(વધુ હવે પછી …)
Advertisements
પ્રતિસાદ આપો