માયાપટ (૨૯)

મોહિનીનાં ઘાટદાર અંગોને ચોટી ગયેલી આસમાની સાડીમાં એ કેટલી વધુ આકર્ષક લાગતી હતી! થોડીક ક્ષણો માટે નારદ વરસાદને ભૂલી ગયા. એમની રગોમાં એ ઠંડા વાતાવરણમાં પણ લોહી ધસમસી આવ્યું! અને એમને દોડી જઈને એ ભીની ખૂબસુરત સુંદરીને બાહુપાશમાં જકડી દેવાનું મન થયું. અને એમને બાળકો ત્યાં હતાં એ પણ ભુલાઈ ગયું! મોહિની હવે પુખ્ત ઉંમરની હતી પણ બાર વર્ષ પહેલાંની મુગ્ધ યૌવના જ એમને દેખાઈ …

(વધુ હવે પછી …)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: