ઓન-લાઇન ગુજરાતીની મશાલને ઝળહળતી રાખીએ …

વિવેક મનહર ટેલરે http://www.LayaStaro.com વેબ સાઈટ પર પોસ્ટ કરેલ છેઃ “ઓન-લાઇન ગુજરાતીની ઝળહળતી મશાલ”. એ મશાલ છે http://www.gujaratilexicon.com ના પિતામહ રતિલાલ ચંદેરિયા (ઓક્ટોબર ૧૦, ૧૯૨૨ વિજયાદશમી – ઓક્ટોબર ૧૩, ૨૦૧૩ વિજયાદશમી) જે રતિકાકાના વહાલસોયા નામથી ઓળખાય છે.

પૂજ્ય રતિકાકાનાં માતૃભાષાનાં અનેક કાર્યોમાં મારી દૃષ્ટિએ http://www.bhagavadgomandal.com શિરમોર છે. શબ્દાર્થ, વગેરે જાણવા મેં અનેક વખત એની મુલાકાત લીધી છે, અને લેતો રહીશ . (આ લખી રહ્યો છું ત્યારે “શિરમોર” શબ્દનો અર્થ તથા જોડણી જાણવા એ વેબ સાઈટની મુલકાત લઉં છું.)

પૂજ્ય રતિકાકા જેવા ભાષા-કર્મવીરને યાદ કરું છું ત્યારે ગુજરાતી મારી માતૃભષા છે એનું હું અનેકગણું ગૌરવ અનુભવું છું.

આપણે સહુ ઓન-લાઈન ગુજરાતી મશલને ઝળહળતી રાખીએ. અને એ જ પૂજ્ય રતિકાકાને સાચી અંજલી ગણાશે.

“ઓન-લાઇન ગુજરાતીની ઝળહળતી મશાલ” પોસ્ટ ની લિંકઃ http://layastaro.com/?m=201310 .

Advertisements

One Response to “ઓન-લાઇન ગુજરાતીની મશાલને ઝળહળતી રાખીએ …”

  1. ગોવીન્દ મારુ Says:

    આપણે સહુ ઓન-લાઈન ગુજરાતી મશલને ઝળહળતી રાખીએ. અને એ જ પૂજ્ય રતિકાકાને સાચી અંજલી ગણાશે…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: