માન્યતા

સાચી

બને

છે

માન્યતા !

નોંધઃ “Belief creates its own reality.”                –Warren Buffett
વોરન બફે વિશ્વના મહાન સ્ટોક ઈનવેસ્ટર છે. અમેરિકન ગવર્નમેન્ટના શટ ડાઉનના વિરોધમાં એ ગુરુવાર, ઓક્ટોબર ૩, ૨૦૧૩ના રોજ ટીવી પર બોલ્યા એમાં એમણે ઉપરની મહાન ઉક્તિ ઉચ્ચારી. ઈન્ટરનેટ પરના અહેવાલમાં ઉક્તિ વાંચતાં જ મને તરત જ લાગ્યું કે એ ધર્મો તથા ધર્મપંથોની માન્યતાઓને પણ લાગુ પડે છે! કદાચ વોરન બફેને પણ આ વાતનો ખ્યાલ નહીં હોય!
આ અંગ્રેજી શબ્દો પણ વિચારવા જેવા છેઃ “Self-fulfilling prophesy.” (સાચી પડતી આગાહી!)
વોરન બફેના વક્તવ્યની લિંકઃ
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: