રામકૃષ્ણ
કહે
તે
કરો !
નોંધઃ પૂજ્ય શ્રી ડોંગરે મહારાજ “શ્રીમદ ભગવત રહસ્યના ‘નવમ સ્કંધ’માં કહે છેઃ “રામ કરે તે કરો. કૃષ્ણ કહે તે કરો.” પણ રામ અને કૃષ્ણ બન્નેનો અવતાર ગણાતા શ્રી રામકૃષ્ણ પરમહંસનો ઉપદેશ એવો છે કે રામકૃષ્ણ કહે તે કરો એમ કહી શકાય. એમનો ઉદેદેશ સંસારીઓ માટે પણ છે, અને સાધુ થનારા કે સાધુ હોય એમના માટે પણ છે.
રસમય પુસ્તક THE GOSPEL OF SRI RAMAKRISHNA માં સંસારીઓ માટે ઘણો ઉપદેશ છે. પુસ્તક ઓન લાઈન વાંચોઃ www.ramakrishnaivekananda.info. એ વેબ સાઈટ પર કેટલાક ભાગ હિંદીમાં પણ છે.
Advertisements
પ્રતિસાદ આપો