બાળ સંભાળ (બેબી સીટીંગ) (નિવૃત્તિની નફાકારક પ્રવૃત્તિઃ ૩)

આપ દાદા કે દાદી હો તો આપનાં પૌત્રો/પૌત્રીઓની સાંભાળ લેતાં જ હશો. અને બાળકો તોફાની હશે, પણ એમની સંભાળ લેવાનો આપને અનોખો આનંદ આવતો હશે. કહેવત છેઃ મુડી કરતાં વ્યાજ વધારે વહાલું લાગે.
આપ અન્ય દંપતીઓનાં બાળકોનું બેબી સીટીંગ પણ કરી શકો છો. એમનાં બાળકો સાથે  આપનાં પૌત્ર/પૌત્રીઓને રમવાનો આનંદ પણ આવશે.
દેખીતું છે કે આપ આપનાં પૌત્ર/પૌત્રીની સંભાળ ન લેતાં હો તો પણ અન્ય બાળકોનું બેબી સીટીંગ કરી શકો છો.
બાળકોમાં વસે છે પ્રભુ, અને બાળ સંભાળ લેવી એટલે પ્રભુસેવા કરવી.
અને આપને આર્થિક ઉપજ પણ થશે. નાણાંનો આપના ખિસ્સાખર્ચ માટે વાપરી શકો છે કે  સદઉપયોગ કરી શકો છો. દાખલા તરીકેઃ પુન્યદાન. ગુજરાતી પુસ્તકોની ખરીદી, વગેરે.
———————————————-
ADILNA SHERONO ANAND (Gujarati book)
આપણા લાડીલા શાયર આદિલ મન્સૂરીના શેરોનો આનંદ માણો અને વહેંચો. “આદિલના શેરોનો આનંદ” ગિરીશ પરીખનું નવું પુસ્તક છે. એક વાચકે લખ્યું છેઃ પુસ્તક હાથમાં લીધા પછી નીચે મૂકવાનું મન થતું નથી. “આદિલના શેરોનો આનંદ” પુસ્તક www.CreateSpace.com/3823518 વેબ સાઈટ પરથી મળે છે. CreateSpace.com Amazon.com ની કંપની છે.
વધુ માહિતિ માટે નીચેની લીંક પર ક્લીક કરોઃ

———-

And you would also love to read the book THE DAY OF GLOOM AND GLORY! by Girish Parikh about Swami Vivekananda. The book is available from www.CreateSpace.com/3802409 . The e-book, available form Amazon.com, is titled SEPTEMBER 11: THE DATE OF GLOOM AND GLORY! Read description of the book on Amazon.com. Buy printed book from www.CreateSpace.com/3802409 .

———-

(All writings of Girish Parikh, posted on this Blog www.GirishParikh.wordpress.com are Copyright by Girish Parikh. All rights reserved.)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: