આપણો સંસ્કાર-વારસો સાચવવા ગુજરાતી શીખવો (નિવૃત્તિની નફાકારક પ્રવૃત્તિઃ ૨)

ફાધર વાલેસ કહે છે કે આપણો સંસ્કાર-વારસો સાચવવા માટે આપણી નવી પેઢીઓને ગુજરાતી ભાષા શીખવવી જોઈએ.
આપ નિવૃત્ત હો કે ન હો, આ ઉમદા કાર્ય આપ જરૂર કરી શકો છો. દેખીતું છે કે આપને ગુજરાતી ભાષા સમજવાનું, બોલવાનું, વાંચવાનું તથા લખવાનું સારી રીતે આવડતું હોવું જોઈએ. આ પોસ્ટનું નામ હું “ગુજરાતી શીખો અને શીખવો”રાખી શક્યો હોત.
અંગ્રેજી દ્વારા ગુજરાતી શીખવા અને શીખવવા માટે કેલિફોર્નિયામાં રહેતા કિરીટ શાહના પુસ્તક “ગુજરાતી શીખો” પસંદ કરવા જેવું છે. પુસ્તકનો આ લખનારે “સંદેશ USA” માં રીવ્યૂ પ્રગટ કરેલો. પુસ્તક Amazon.com પર મળે છે. લીંકઃ

http://www.amazon.com/s/ref=nb_sb_noss/185-7747689-2136916?url=search-alias%3Dstripbooks&field-keywords=Kirit%20shah (નોંધ લેશો કે પુસ્તકની ભલામણ કરવા બદલ આ લખનારને કમીશન મળતું નથી).
આપ ગુજરાતી શીખવવાના શ્રી ગણેશ થોડા વિદ્યાર્થીઓ મળે કે તરત જ કરી શકો છો. ધીમે ધીમે વધુ વિદ્યાર્થીઓ મળતા જશે અને ક્લાસ શરૂ કરી શકાશે.
અને આપ યોગ્ય લાગે એ મુજબ ફી પણ લઈ શકશો. ફી રાખવાથી ગુજરાતી શીખવામાં ખરેખર રસ છે એવા વિદ્યાર્થીઓ જ આવશે.
અલબત્ત, આપણી માબોલી (માતૃભાષા) ગુજરાતી શીખવવાનો જે આપને આનંદ આવશે તથા આત્મસંતોષ થશે એનું મૂલ્ય અનેક ગણું છે — જે પૈસામાં મૂલવી શકાય નહીં.
આપણો સંસ્કાર-વારસો સાચવવામાં આપે કરેલાં શુભ કાર્યો આપને પુન્ય અને પૈસા બન્ને આપશે.
———————————————-
ADILNA SHERONO ANAND (Gujarati book)
આપણા લાડીલા શાયર આદિલ મન્સૂરીના શેરોનો આનંદ માણો અને વહેંચો. “આદિલના શેરોનો આનંદ” ગિરીશ પરીખનું નવું પુસ્તક છે. એક વાચકે લખ્યું છેઃ પુસ્તક હાથમાં લીધા પછી નીચે મૂકવાનું મન થતું નથી. “આદિલના શેરોનો આનંદ” પુસ્તક www.CreateSpace.com/3823518 વેબ સાઈટ પરથી મળે છે. CreateSpace.com Amazon.com ની કંપની છે.
વધુ માહિતિ માટે નીચેની લીંક પર ક્લીક કરોઃ

———-

And you would also love to read the book THE DAY OF GLOOM AND GLORY! by Girish Parikh about Swami Vivekananda. The book is available from www.CreateSpace.com/3802409 . The e-book, available form Amazon.com, is titled SEPTEMBER 11: THE DATE OF GLOOM AND GLORY! Read description of the book on Amazon.com. Buy printed book from www.CreateSpace.com/3802409 .

———-

(All writings of Girish Parikh, posted on this Blog www.GirishParikh.wordpress.com are Copyright by Girish Parikh. All rights reserved.)

Advertisements

One Response to “આપણો સંસ્કાર-વારસો સાચવવા ગુજરાતી શીખવો (નિવૃત્તિની નફાકારક પ્રવૃત્તિઃ ૨)”

 1. Kaushik Lele Says:

  I have started to help people “Learn Gujarati through English- Online and free”
  My blog is
  http://learn-gujarati-from-english.blogspot.com

  I am thoroughly discussing grammar here. And I teach concepts step by step.
  It has 28 lessons as of now and I keep adding lessons every day.

  I have previously written two popular blogs to Learn Marathi from English and from Hindi.
  viz.
  http://kaushiklele-learnmarathi.blogspot.com (120 lessons)
  http://learn-marathi-from-hindi-kaushiklele.blogspot.com (93 lessons)

  I want to complete Gujarati blog as extensive as my Marathi blog.

  So I request you to visit my blogs. Let me know your feedback. I would really appreciate if you can give link to my blog on your website

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: