વિશ્વસાહિત્યમાં સ્થાન લે એવું માતાનું કાવ્ય

જુલાઈ ૩૧ના રોજ ‘સપના’ વિજાપુરાના સુપુત્ર શબ્બીરનો જ્ન્મદિન હતો. ‘સપના’ કવિ છે — અને ‘સપના’એ પુત્રને કવિતા દ્વારા આશીર્વાદ આપ્યા. માતાના હૃદયમાંથી સ્ફૂરેલું કાવ્ય વિશ્વસાહિત્યમાં સ્થાન લઈ શકે એવું છે.
થોડીક પંક્તિઓઃ
Son,
You are light of my eyes
You are a star of my sky
You are peace of my heart
‘સપના’ની વેબ સાઈટ પર આ લખનારે પોસ્ટ કર્યો છે આ પ્રતિભાવઃ
“સપનાબહેનઃ શબ્બીરને જ્ન્મદિન મુબારક. તમારી કવિતા અદભુત છે. પણ તમારે અંગ્રેજીમાં લખવું પડ્યું! શબ્બીર ગુજરાતી વાંચે છે? ન વાંચતો હોય તો તમારાં ગુજરાતી કાવ્યો નહીં વાંચી શકે. તમારા કાવ્ય વિશે મારા બ્લોગ http://www.GirishParikh.wordpress.com પર લખવા પ્રયત્ન કરીશ. બ્લોગની મુલાકાત લો છો ને?”
કાવ્યને ગુજરાતીમાં અવતાર આપવા ‘સપના’ને સજેશન કરું છું.
‘સપના’ના કાવ્યની લીંકઃ
http://kavyadhara.com/?p=4314

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: