હર
ગુજરાતી
ઘરમાં
આદિલ !
હર
ગુજરાતી
ઘરમાં
આદિલ !
કરવું
સમગ્ર
સાહિત્ય
સંપાદન !
આદિલના
શેરોનો
આનંદ
વહેંચો !
પ્રભુ, મા સરસ્વતી, મા ગુર્જરી, મા ગુજરાતી તથા આદિલની કૃપાથી આજે શુક્રવાર, મે ૧૮, ૨૦૧૨ ને આદિલના ૭૬મા જન્મદિને આદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન પુસ્તક પીડીએફ એડીશન રૂપે પ્રગટ થયું છે.
હવે પુસ્તક છપાવવાનું કામ શરૂ થશે.
દરેક ભાવક જે અમને US$15 મોકલશે એમનાં નામ પુસ્તકમાં છાપવામાં આવશે. ચેક Girish Parikh ના નામે લખીને નીચેના સરનામે મોકલવા વિનંતી છેઃ
આદિલના
શેરોનો
આનંદ
માણો !
પ્રભુ તથા મા ગુર્જરી, મા ગુજરાતી અને આદિલની કૃપાથી ‘આદિલના શેરોનો આનંદ: આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન’ પુસ્તકની શુક્રવાર, મે ૧૮, ૨૦૧૨ના રોજ, આદિલના ૭૬મા જ્ન્મદિને, પીડીએફ એડીશન પ્રગટ કરવામાં આવશે. એ પછી પુસ્તક છપાવવાની તૈયારી કરવામાં આવશે. પીડીએફ એડીશનમાં પુસ્તકનું સમગ્ર લખાણ હશે.
હાલ હું લોસ એન્જલ્સમાં છું, અને પુસ્તક લોસ એન્જલ્સમાં પ્રગટ થશે.
મારી અપીલ મુજબ જેમણે US૧૫ ડોલર મારા મોડેસ્ટો, કેલિફોર્નિયાના સરનામે મોકલ્યા હોય એમને વિનંતી કરું છું કે મને ઇ-મેઇલથી (gparikh05@gmail.com) તરત જ જણાવે જેથી એમનાં નામો પીડીએફ એડીશનમાં મૂકી શકું. ઇ-મેઇલમાં નામ તથા ફોન નંબર લખશો. પીડીએફ એડીશન પ્રગટ થતાં એમને ઇ-મેઇલથી એટેચમેન્ટ તરીકે મોકલીશ.
આંગ્રેજીમાં અપીલની લીંકઃ http://girishparikh.wordpress.com/2012/04/24/adilna-sherono-anand-appeal-to-support-the-publication-and-distribution-of-the-book/
અલબત્ત, પુસ્તકની છપાયેલી આવૃત્તિ તૈયાર થતાં એ પણ જેમના ૧૫ ડોલર મને મળ્યા હશે એ બધાને મોકલી આપવામાં આવશે. એમનાં નામો પણ છપાયેલી આવૃત્તિમાં મૂકવામાં આવશે.
સત
ચીત
આનંદ
અનંત !
શબ્દ
સૃષ્ટિ
ધન્ય
વૃષ્ટિ !
માતાઓની
માતા
મહામાતાને
વંદન.
ઇચ્છાઓનો
પાર
નથી
જીવનમાં !